પૂજ્યારાધે ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂજ્યારાધે

વિશેષણ

  • 1

    પૂજ્ય અને આરાધ્ય (પત્રની ભાષામાં વડીલને ઉદ્દેશી વપરાય છે).

મૂળ

सं. पूज्य+आराध्य