ગુજરાતી

માં પેજરની 2 મુખ્ય વ્યાખ્યા છે: પેજર1પંજર2

પેજર1

નપુંસક લિંગ

  • 1

    જેની પાસે હોય તેને બહારથી આવતો સંદેશો લેખિત રૂપે જણાવી શકે તેવું નાનકડું એક ઉપકરણ.

મૂળ

इं.

ગુજરાતી

માં પેજરની 2 મુખ્ય વ્યાખ્યા છે: પેજર1પંજર2

પંજર2

નપુંસક લિંગ

  • 1

    પાંજરું.

મૂળ

सं.; फा.