પંજરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંજરી

સ્ત્રીલિંગ

  • 1

    પંચાજીરી; સૂંઠ, ખસખસ, અજમો, કોપરું અને સવા એના ભૂકામાં ખાંડ મેળવીને કરેલું મિશ્રણ.

  • 2

    લાક્ષણિક માર.

મૂળ

સર૰ हिं. पंजीरी; म.