ગુજરાતી

માં પૂજવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પૂજવું1પૂંજવું2

પૂજવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પૂજા કરવી.

  • 2

    સેવવું; ભજવું.

મૂળ

सं. पूज्

ગુજરાતી

માં પૂજવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પૂજવું1પૂંજવું2

પૂંજવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    એકઠું કરવું. ઉદા૰ છાણ પૂંજવું.

મૂળ

प्रा. पुंज ( सं. पुंजय्)