પજુસણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પજુસણ

નપુંસક લિંગ

  • 1

    પર્યુષણ; ભગવાન મહાવીરની જયંતી સમયનું જૈન પર્વ.

  • 2

    શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધીના જૈનોના તહેવાર (બ૰વ૰માં).

મૂળ

प्रा. पज्जु (-ज्जू)सण