પૂજાપાઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂજાપાઠ

પુંલિંગ

  • 1

    દેવની પૂજા અને ધર્મગ્રંથનો પાઠ; પૂજાઅર્ચા.