પૂજાપાત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂજાપાત્ર

વિશેષણ

  • 1

    પૂજાને યોગ્ય.

મૂળ

सं.

પૂજાપાત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂજાપાત્ર

નપુંસક લિંગ

  • 1

    પૂજામાં વપરાતું વાસણ.