પંજાબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંજાબી

વિશેષણ

 • 1

  પંજાબને લગતું કે પંજાબનું.

 • 2

  લાક્ષણિક (પંજાબના વતની જેવું) કદાવર.

મૂળ

फा.

પંજાબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંજાબી

પુંલિંગ

 • 1

  પંજાબનો વતની.

 • 2

  સંગીતમાં એક તાલ.

પંજાબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંજાબી

સ્ત્રીલિંગ

 • 1

  પંજાબી બોલી-ભાષા કે તેની (ગુરુમુખી) લિપિ.