પેંજાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેંજાર

સ્ત્રીલિંગ

 • 1

  પગરખું.

મૂળ

જુઓ પેજાર

પેંજારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેંજારું

નપુંસક લિંગ

 • 1

  પગરખું.

મૂળ

જુઓ પેજાર

પેજાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેજાર

સ્ત્રીલિંગ

 • 1

  પેંજાર; મોજડી; પગરખું.

પેજારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેજારું

નપુંસક લિંગ

 • 1

  પેંજાર; મોજડી; પગરખું.

મૂળ

फा. पैज़ार