ગુજરાતી

માં પૂજાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પૂજાવું1પૂંજાવું2

પૂજાવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'પૂજવું'નું કર્મણિ.

  • 2

    સત્કાર પામવો.

મૂળ

सं. पूज्

ગુજરાતી

માં પૂજાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પૂજાવું1પૂંજાવું2

પૂંજાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'પૂંજવું'નું કર્મણિ.