પૂજા કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂજા કરવી

  • 1

    ઉપાસના કે આરાધના કરવી.

  • 2

    સન્માન કરવું.

  • 3

    ધમકાવી કાઢવું; માર મારવો.