પઝલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પઝલ

સ્ત્રીલિંગ

  • 1

    કોયડો.

  • 2

    મૂંઝવણ.

  • 3

    બુદ્ધિની કસોટી કરે એવી રમત.

મૂળ

इं.