પઝેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પઝેશન

નપુંસક લિંગ

  • 1

    માલિકી; કબજો; ભોગવટો.

મૂળ

इं.