ગુજરાતી માં પટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પટ1પટ2

પટુ1

વિશેષણ

 • 1

  ચાલક.

મૂળ

सं.

ગુજરાતી માં પટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પટ1પટ2

પુટ2

પુંલિંગ

 • 1

  પડિયો.

 • 2

  પડિયા જેવો કોઈ પણ ઘાટ.

 • 3

  આચ્છાદાન; ઢાંકણ.

 • 4

  કુલડી કે શકોરામાં ધાતુ કે ઔષધ મૂકી ઉપર ઢાંકણ કે બીજું શકોરું મૂકી કપડછાણ કરી કરેલો ઘાટ; સંપુટ.

 • 5

  તેને ભઠ્ઠીમાં મૂકી ઔષધને આપેલી આંચ.

 • 6

  પટ; પાસ.

મૂળ

सं.

ગુજરાતી માં પટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પટ1પટ2

પેટ

નપુંસક લિંગ

 • 1

  જઠર.

 • 2

  જઠર વગેરે ભાગોની શરીરની આખી બખોલ.

 • 3

  લાક્ષણિક આજીવિકા.

 • 4

  ગર્ભાશય.

 • 5

  પોતાનું સંતાન; પોતાનો આખો વેલો-વંશ.

 • 6

  અંતર; મન.

 • 7

  કોઈ વસ્તુનો અંદરનો ભાગ; પેટું.

મૂળ

दे.

ગુજરાતી માં પટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પટ1પટ2

પેટું

નપુંસક લિંગ

 • 1

  કોઈ પણ ચીજનો વચ્ચેથી પોલો કે દુંદની પેઠે ઊપસેલો ભાગ.

 • 2

  મોટી ચીજની અંદર સમાતો ભાગ-અંશ.

 • 3

  સમાસના પૂર્વપદ ('પેટા') તરીકે, 'ગૌણ', 'અંદર સમાતું' એવા અર્થમાં.

 • 4

  (તિરસ્કારમાં) પેટી.

મૂળ

'પેટ' ઉપરથી'

ગુજરાતી માં પટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પટ1પટ2

પેટે

અવ્યય

 • 1

  બાબતમાં.

 • 2

  સાટે; બદલામાં.

મૂળ

'પેટું' ઉપરથી

ગુજરાતી માં પટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પટ1પટ2

પટ

પુંલિંગ

 • 1

  પાસ; પુટ.

 • 2

  પાસ; અસર.

ગુજરાતી માં પટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પટ1પટ2

પટ

અવ્યય

 • 1

  ઝટ (ઝટ દઈને, ઝટ લઈને).

ગુજરાતી માં પટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પટ1પટ2

પટ

નપુંસક લિંગ

 • 1

  વસ્ત્ર.

ગુજરાતી માં પટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પટ1પટ2

પટ

પુંલિંગ

 • 1

  ખાનાં ચીતરેલું પાટિયું કે કપડું (શેતરંજ વગેરે રમવા માટે).

 • 2

  પડદો.

 • 3

  નદીની પહોળાઈ.

 • 4

  વિસ્તાર.

 • 5

  સાંકડો અને લાંબો પટો (જમીનનો).

 • 6

  ચીતરવા માટેનું પાટિયું કે કપડું; ફલક.