પટકથા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટકથા

સ્ત્રીલિંગ

  • 1

    ચલચિત્ર માટેની દૃશ્યવાર લખાયેલી કથા; 'સ્ક્રીનપ્લે' (સા.).