પટકૂળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટકૂળ

નપુંસક લિંગ

  • 1

    રેશમી વસ્ત્ર; ઊંચી જાતનું સુંદર વસ્ત્ર.

મૂળ

सं. पट्टकूल