પટકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પછડાતું ફેંકવું કે ધકેલી દેવું.

મૂળ

સર૰ हिं. पटकना; म. पटकणें રવાનુકારી પટ પરથી?