પટકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    શોખથી પહેરવું.

  • 2

    'પટકવું'નું પ્રેરક.

મૂળ

सं. पट ઉપરથી. સર૰ म. पटकाविणें