પટકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટકો

પુંલિંગ

  • 1

    લૂગડાનો ટૂંકો કકડો.

  • 2

    છોગલો.

  • 3

    કાછો.

મૂળ

सं. पट