પટ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટ્ટ

નપુંસક લિંગ

 • 1

  રાજગાદી; સિંહાસન.

મૂળ

सं.

પટ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટ્ટ

વિશેષણ

 • 1

  મુખ્ય.

મૂળ

सं.

પટેટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટેટું

નપુંસક લિંગ

 • 1

  બટાટો.

મૂળ

સર૰ इं. પૉટેટો

પટ્ટુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટ્ટુ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

 • 1

  ઊનનું એક જાતનું વસ્ત્ર.

મૂળ

સર૰ हिं.

પેટંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટંટ

વિશેષણ

 • 1

  ઇજારો ધરાવતું-તેવા સરકારી પરવાનાવાળું; ખાસ.

મૂળ

इं.

પેટંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટંટ

નપુંસક લિંગ

 • 1

  તેવા ઇજારાનો પરવાનો (પેટંટ કાઢવો, પેટંટ લેવો).

મૂળ

इं.