પટ્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટ્ટી

સ્ત્રીલિંગ

  • 1

    પાતળી વસ્તુનો ચીપ જેવો લાંબો કટકો.

  • 2

    ગડગૂમડ કે કાગળ પર ચોડવાનો નાનો ટુકડો.

  • 3

    કેટલીક ક્રિયાનાં સૂચક નામ સાથે સમાસમાં આવતાં, તે 'વારંવાર' 'સતત' કે વધારેપડતી કરવી એવો અર્થ ઊભો કરે છે: ગોખણપટ્ટી, રખડપટ્ટી, હજામપટ્ટી.

મૂળ

प्रा. पट्टी(सं. पट्ट)