ગુજરાતી

માં પટ્ટી લગાવવીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પટ્ટી લગાવવી1પટ્ટી લગાવવી2

પટ્ટી લગાવવી1

 • 1

  ખુશામત કરવી.

 • 2

  લાગ સાધવો; ફાવવું.

ગુજરાતી

માં પટ્ટી લગાવવીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પટ્ટી લગાવવી1પટ્ટી લગાવવી2

પટ્ટી લગાવવી2

 • 1

  કામ કાઢી લેવા ખુશામત કરવી.

 • 2

  ફાવવું; લાગ સાધવો.