પટણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટણી

વિશેષણ

  • 1

    પાટણ ગામનું.

પુંલિંગ

  • 1

    એક અટક.

મૂળ

सं. पत्तन, प्रा. पट्टण પરથી