પટપટાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટપટાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'પટપટવું'નું પ્રેરક.

  • 2

    પટપટ હલાવવું (પૂંછડી).