પટપટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટપટિયું

વિશેષણ

  • 1

    લવરીખોર.

નપુંસક લિંગ

  • 1

    લાકડાનું રમકડું.

  • 2

    હજામનું ટપટપિયું.