પેટબળ્યો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટબળ્યો

વિશેષણ & પુંલિંગ

  • 1

    માની છોકરાને ગાળ (પેટમાં જ કેમ ન મરી ગયો, અથવા પેટ બાળનારો કેવોક નીપજ્યો?).

  • 2

    જેનું અંતર દાઝ્યું છે, દુભાયું છે એવો.

  • 3

    અદેખો.