પેટભરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટભરું

વિશેષણ

  • 1

    પેટ ભરવાની જ કાળજીવાળું.

  • 2

    એકલપેટું.

  • 3

    પેટિયું.