પેટમાં દુઃખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટમાં દુઃખવું

  • 1

    કશી વાતની વિસામણ-આંટી હોવી.

  • 2

    હવે પાસે જ છે-એ અર્થનો ઉદ્ગાર. ઉદા૰ હવે અમદાવાદને શું પેટમાં દુઃખે છે-અર્થાત્ હવે પાસે જ છે.