પેટમાં સમાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટમાં સમાવવું

  • 1

    ગુપ્ત રાખવું.

  • 2

    ખમી લેવું.