ગુજરાતી

માં પૅટર્નની 2 મુખ્ય વ્યાખ્યા છે: પૅટર્ન1પેટ્રન2

પૅટર્ન1

સ્ત્રીલિંગ

 • 1

  તરેહ.

 • 2

  ભાત; ડિઝાઇન.

મૂળ

इं.

ગુજરાતી

માં પૅટર્નની 2 મુખ્ય વ્યાખ્યા છે: પૅટર્ન1પેટ્રન2

પેટ્રન2

પુંલિંગ

 • 1

  મુરબ્બી; આશ્રયદાતા.

 • 2

  મંડળ કે સંસ્થામાં અમુક સારી મદદ આપનાર સભાસદ; એક માનવાચક હોદ્દો.

મૂળ

इं.