પૅટ્રોમૅક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૅટ્રોમૅક્સ

સ્ત્રીલિંગ

  • 1

    મેન્ટલ દ્વારા ઝળહળતો પ્રકાશ આપે તેવી ઘાસલેટ-ગૅસની બત્તી.

મૂળ

इं.