ગુજરાતી

માં પટલની 4 મુખ્ય વ્યાખ્યા છે: પટેલ1પૅટલ2પટલ3પટલ4

પટેલ1

પુંલિંગ

 • 1

  અમુક જથ્થાનો કે સંઘનો વડો.

 • 2

  ગામનો મુખી.

 • 3

  પાટીદાર.

 • 4

  (ચ.) પટલ; જમાઈ.

 • 5

  એક અટક.

મૂળ

दे. पट्टइल

ગુજરાતી

માં પટલની 4 મુખ્ય વ્યાખ્યા છે: પટેલ1પૅટલ2પટલ3પટલ4

પૅટલ2

નપુંસક લિંગ

 • 1

  દલપત્ર.

મૂળ

इं.

ગુજરાતી

માં પટલની 4 મુખ્ય વ્યાખ્યા છે: પટેલ1પૅટલ2પટલ3પટલ4

પટલ3

પુંલિંગ

 • 1

  પડદો; ઢાંકણ.

 • 2

  આંખનું પડળ.

 • 3

  ટોળું; જથો.

મૂળ

सं.

ગુજરાતી

માં પટલની 4 મુખ્ય વ્યાખ્યા છે: પટેલ1પૅટલ2પટલ3પટલ4

પટલ4

પુંલિંગ

 • 1

  (ગ્રામ્ય) પટેલ; અમુક જથ્થાનો કે સંઘનો વડો.

 • 2

  ગામનો મુખી.

 • 3

  પાટીદાર.

 • 4

  જમાઈ (ચ.).

 • 5

  એક અટક.

મૂળ

दे. पट्टइल