પટેલિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટેલિયો

પુંલિંગ

  • 1

    અમુક જથ્થાનો કે સંઘનો વડો.

  • 2

    ગામનો મુખી.

  • 3

    પાટીદાર.