પેટવડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટવડિયું

વિશેષણ

 • 1

  પેટિયું; પેટપૂર અન્ન બદલ નોકરી ચાકરી કરનારું.

પેટવડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટવડિયું

નપુંસક લિંગ

 • 1

  પેટનું ખર્ચ; રોજનું ખાવાનું.

 • 2

  પગાર પેટે આપેલું પેટપૂર અન્ન.

 • 3

  પગાર; રોજ.