પટવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટવો

પુંલિંગ

  • 1

    રેશમની દોરીઓની ગૂંથણીનું અને સોના રૂપાના દાગીનાને ગાંઠવાનું કામ કરનારો.

મૂળ

સર૰ हिं. म. पटवा; सं. पट्टिकाकार?