પટા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટા

પુંલિંગ બહુવયન​

  • 1

    તરવાર કે લાકડીના દાવ (પટા ખેલવા, પટા રમવા).

મૂળ

सं. पत्र =તરવારનું પાનું સર૰ हिं.; म. पटा =એક જાતની તલવાર