પેટાઘર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટાઘર

નપુંસક લિંગ

  • 1

    મોટા ઘરની જોડેનું નાનું (તેના ભાગમાં આવેલું) ઘર; 'આઉટ-હાઉસ'.