પટાદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટાદાર

વિશેષણ

 • 1

  પટાપટાવાળું.

મૂળ

પટો+દાર

પુંલિંગ

 • 1

  પટેથી-અમુક વર્ષની બાંધણીથી (જમીન ઇ૰) રાખનાર.

 • 2

  જમીનદાર.

 • 3

  પટાવાળો.