પટાપટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટાપટી

સ્ત્રીલિંગ

  • 1

    બોલાબોલી.

  • 2

    ['પટો' ઉપરથી] આડાઅવળા લિસોટા.

મૂળ

રવાનુકારી