પેટાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટાળ

નપુંસક લિંગ

  • 1

    પેટ; અંદરનો ભાગ કે પોલાણ (જેમ કે, ધરતીનું).

મૂળ

'પેટ' ઉપરથી