પટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મનાવું; પટાવાવું; છેતરાવું.

મૂળ

જુઓ પટાવવું

પેટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સળગવું.