પટાવત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટાવત

પુંલિંગ

  • 1

    રાજસેવા બજાવવા બદલ ગામગરાસનો ધરાવનાર- ભોગવનાર.

મૂળ

પટો+सं. वत्