ગુજરાતી

માં પટાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પટાવવું1પેટાવવું2

પટાવવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ફોસલાવવું; યુક્તિપ્રયુક્તિથી સમજાવી લેવું-મનાવવું.

મૂળ

सं. प्रतारय् ? કે सं. पटु પરથી ?

ગુજરાતી

માં પટાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પટાવવું1પેટાવવું2

પેટાવવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સળગાવવું.

મૂળ

સર૰ म. पेटणें; 'પેટવું' નું પ્રેરક