પેટીકોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટીકોટ

પુંલિંગ

  • 1

    સ્કર્ટ; ફ્રૉક વગેરેની અંદર પહેરવાનું વસ્ત્ર.

મૂળ

इं.