પટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટો

પુંલિંગ

 • 1

  સનદ; દસ્તાવેજ.

 • 2

  લૂગડાનો કે ચામડાનો (કે બીજા કોઈનો) લાંબો ચીરો.

 • 3

  કમરબંધ.

 • 4

  રંગનો લાંબો પહોળો લીટો.

 • 5

  ચપરાસની નિશાની તરીકે રાખવાનો પટો.

મૂળ

सं. पट्ट