પટોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટોળ

નપુંસક લિંગ

  • 1

    એક ઔષધિ.

મૂળ

सं. पटोल

પટોળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પટોળું

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું રેશમી કપડું.

મૂળ

सं. पटोल