પેટ ઊંચું આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટ ઊંચું આવવું

  • 1

    પેટ ભરાવું; તૃપ્ત થવું.

  • 2

    ન્યાલ થવું.

  • 3

    ગર્ભ રહેવો.