પેટ ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેટ ચડવું

  • 1

    પેટમાં વાયુનો ભરાવો થવો.

  • 2

    છૂપી વાત જીરવી ન શકાવાથી, કહી નાખવા અકળામણ થવી.