પઠન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પઠન

નપુંસક લિંગ

  • 1

    ભણતર.

  • 2

    વાચન.

  • 3

    (કાવ્યાદિ) નો પાઠ કરવો તે; મુખપાઠ.

મૂળ

सं.