ગુજરાતી માં પઠાણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પઠાણ1પઠાણ2

પઠાણ1

પુંલિંગ

  • 1

    વહાણની પીઠ.

  • 2

    નમતાં પીઢિયાંને ટેકો દેવા આડો નખાતો મોભ.

  • 3

ગુજરાતી માં પઠાણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પઠાણ1પઠાણ2

પઠાણ2

પુંલિંગ

  • 1

    એ નામની મુસલમાન જાતનો આદમી.

મૂળ

પશ્તો૰ पुख्तान=પશ્તો બોલનાર